પ્રેમ
Friday, January 2, 2009
પ્રેમ ને જ પ્રેમ કરો,
તો ખબર પડે કે પ્રેમ શું ચીજ છે.
ખુદને જ પ્રેમ કરો ,
તો સમજાય કે પ્રેમ શું સંયોજન છે.
માં-બાપને પ્રેમ કરો ,
તો સમજાય કે પ્રેમ કેવું સંયોજન છે.
સૌને પ્રેમ કરો તો,
તો સમજાય કે પ્રેમ કેટલો મહાન છે.
દેશ ને પ્રેમ કરો ,
તો સમજાય કે પ્રેમ કેટલો શ્રેષ્ઠ છે.
નિસર્ગ ને પ્રેમ કરો,
તો તમે અનુભવો કે પ્રેમ કેટલો અલૌકિક છે.
ને શ્યામ ને પ્રેમ કરો ,
તો માલુમ પડે કે પ્રેમ કેટલો દિવ્ય છે.
અર્જુનસિહ ચૌહણ
1 comments
J@@nu
said...
su vat che aap low karelu che k su
khare khar bahuj sarsh mahiti che grahak suraxa ni.very very nice
Subscribe to:
Post Comments (Atom)