રાષ્ટ્ર અને મહાનુભાવો !!!!
Thursday, December 18, 2008
અશોક કૈલા
ahi rajkiy vastu ne vache na lavo to vadhu saru raheshe....ashu
bhale tmari vat ekdam sachi che parntu ek point temno sacho che ke 3 adhikari ek shatej ekj vahan ma kem gya te jarak vichar va jevu che.
BHAGVAN kare tamara vichar jani ekad neta no ATMA jage to sari vat kahevay ...
ASHOK bhai saav sachi vat kari tame SAHIDO NI SAHADAT PAR KOI J RAJRAMAT NA J HOVI JOIEYE ....
ANE KYA HUMLA MA KOI NETA MARYA ?
ANE JE MARYA CHE E EMNA J KARELA KHOTA KRUTYO NA KARNE EMNA ANJAM NE PAMYA CHE ...
E JARA KADVU SATYA CHE KADACH BADHA PACHAVI NAHI JANE ..
PAN KAHEVU JARURI HATU MARA MATE ...
THANKS FOR GOOD JOB FOR NATION AND HEARTLY SALUTE TO ALL THE INDIAN ARMY AND MUMBAI POLICE..
saras lakhan chhe, koi tharav vakhte public na opinion ne mahtva male te, aavo j dosh koi adhikari same hot to? tena par karyvahi thai hot pan ahiya leader par koi jat ni tapas pan nahi sha mate? aava prashno ne uthavie e j unnat bharat pratye ni har-ek bhartiy ni faraj chhe...hardik
અરે વાહ ! આજે તમારા માંના લેખક ના દર્શન થયા.
અંતુલે જેવા નેતાનુ નિવેદન ફકત પબ્લિસિટી મેળવવાના હેતુસર જ હોઈ શકે.
બાકી દેશની સંપતિ દેશ કરતાં નેતાઓ ની સરભરા માંજ વધારે વપરાતી હોય છે.
કમાન્ડો ની ભરતી તેમની રક્ષા કરવા માટે થતી હોય અને દેશની સુરક્ષા બીજા ક્રમે હોય તે કેમ ચલાવી લેવાય
દેશના પૈસા નાગરિકો ની સુરક્ષા ને બદલે નેતાઓ ની z કેટેગરી ની કમાંડો સુરક્ષા માટે વપરાય તે કેમ સહન થાય્ .
ભારત ના નાગરિકો એ હવે જાગવા નો સમય આવી ગયો છે.
જેને વોટ આપી ને ચુંટીએ છીએ તેઓ જવાબ દેવા બંધાયેલા છે.
આતંકવાદી હુમલાંઓ માં ફક્ત નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકમીઁઓ ને જ સહન કરવા નું આવે છે.
હેમંત કરકરે વિજય સાલસકર જેવા અધિકારીઓ જાન ના જોખમે નાગરિકો ની રક્ષા કરતા શહિદ થયા છતા તેમને બિરદાવા ને બદલે શંકા કરી પોતાની હિણપત જ બતાવી છે અંતુંલે એ.
ખુબ બધાં અભિનંદન તમને.
.લોકજાગ્રુતિ નો આ પણ એક પ્રકાર છે.
આવી રીતે જ બીજા વિષયો પર પણ લખશો તેવી આશા.
I will be using English to communicate with you. My focus is limited to the highlighted portion of your mail; “આવા ઘણા નિવેદનોમાં માત્ર કલ્પના જ હોય છે આવા નિવેદનો પાછળ કોઇ મુળભુત પાયો હોતો જ નથી.”
I differ here. The statement made by Mr. Antule does not seem to be a piece of simple imagination without grave substance. This way we grant a clean chit to the person making this statement. I believe this type of statement may have well-built intentions of diverting the focus creatively away from the reality and the National Interests by creating mess to help enemies of our Nation.
I also believe that people start evaluating the whole scenario keeping such statements in mind and judge the political parties promoting such individuals to a level of minister who poison minorities and help enemies of India .
Regards,
Jagendra Shah
You have written nice blog.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
http://cutestangel.wordpress.com/
http://simplysensationalfood.blogspot.com/