કટ કટ
Saturday, January 31, 2009
શું આખો દિવસ કટ કટ! માથુ પક્વી નાખે આ કટ કટ!
શાની છે આ કટ કટ! શું છે આ કટ કટ!
લમણાં લેતી આ કટ કટ! કાન પકવતી આ કટ કટ!
જગડાં કરાવતી આ કટ કટ! હસવું આવે એવી આ કટ કટ!
થોડી વેળા હોય તો સમજ્યા પણ આખો દી' આ કટ કટ!
ગળુ ઘસાઇ જાય તો યે કટ કટ! સતત ચાલુ જ રહેતી આ કટ કટ!
છે ને કોની આ કટ કટ! આ તો મારા દાદીની છે આ કટ કટ!
વૈશ્વિ અમીન
૨૮/૦૧/૨૦૦૯
આ વૈશ્વિબેન એક નાની ઉમર (૧૪વર્ષ) ના બાળ કવિયત્રિ છે અને હાલ તેઓ પરિવાર સાથે ન્યુઝીલેન્ડ છે. આપણને વૈશ્વિ બેન પાસેથી ભવિષ્યમાં સારી કવિતા માણવા મળશે એવી આશા સાથે... અશોક
5
comments
Anonymous
said...
lagbhag badha ghar nu aavu j hoy chhe.... aa to genration gap kahevay.....Bela Mankodi
nums world
said...
really very good one, very comic and realistic, actually we should understand the psychology or the inner world of the child, good but this thought is not good one,
Anonymous
said...
ખુબ બધા અભિનન્દન . નાની વય માં ગુજરાતી લખવુ તે જ મોટી વાત છે . વાત તો નાની છે પણ રોજિંદી છે. ક્ટ ક્ટ કરવી ને જે બારીકાઈ થી જોવા માં આવી છે તે દાદ માગી લે છે..
sneha-akshitarak
said...
khub j saras rite dilni vaat kagal par utari che vaishviji...pan have aasha che k tamari koi hasti ramti rachnao vaanchva male..god bless you dear.
sneha-akshitarak
said...
khub j saras rite dilni vaat kagal par utari che vaishviji...pan have aasha che k tamari koi hasti ramti rachnao vaanchva male..god bless you dear.
Subscribe to:
Post Comments (Atom)