ઘરગથ્થુ અને દેશી ઉપચાર
Wednesday, January 14, 2009
અહીં અમે ગુજરાતીમાં સરલ ને ઘરગથ્થુ ઉપચાર માટેની એક pdf ફાઇલ મુકી છે. આપ આ ફાઇલ ડાઉનલોડ કરી ને વાંચી શકશો.
.
આ ફાઇલ મને પ્રાચીબેન વ્યાસ દ્વારા મોકલવામાં આવી હતી અને આ ફાઇલ ને બ્લોગ પર મુકવા માટે તકનીકી જાણકારી જીગ્નાબેન વ્યાસ અને શિવાંશભાઇ તરફથી મળેલ, આ માટે હું પ્રાચીબેન, જીગ્નાબેન અને શિવાંશભાઇનો ખુબખુબ આભારી છું.
.
નોંધઃ-
આ દેશી દવાનું પરીણામ બધાની તાસીર પર નિર્ભર કરે છે. માટે પોતાની તાસીરને અનુકુળ હોય તો જ દેશી દવાનો પ્રયોગ કરવો. આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે અને કોઇ પણ પરીણામ માટે અમે બ્લોગર કે અન્ય કોઇ જવાબદાર નહી હોય.
અશોક
ghanu saras collection chhe.... aavu vividhrangi ek jagyae vanchi aanand thayo...aavu aapata rahejo.
J.P.
એક સુચન કરુ છું જો શક્ય હોય તો અમલ માં મુકજો... દર મહિને બધા વિષયની નિયત પોષ્ટ મુકવી..દા.ત. ગઝલ ની ૨, કવિતાની ૨, વાર્તા ૨, જોક્સની ૨ એમ એવી રીતે પોષ્ટ કરવુ જોઇએ. રાકેશ.
"ઘરગથ્થુ અને દેશી ઉપચાર"
Really it’s too mach useful for all of us.
Thanks a lot for giving such useful information to us.
In same way share such a useful & nice thing with us in future also.
સદા ઉપયોગી અને સરળ હાથવગા ઉપચાર ની માહિતી દરેક ને કામ માં આવે. જાણકારી પણ વધે અને કોઈ ને રોગ માં આપણે માગ્દરશન પણ આપી શકીયે કાયમી સાચવી રાખવા જેવી ફાઈલ
Congrats.
this is very useful information for everyone , really Ashok has done good job. Thanks a lot
file 2 mb karta moti hovathi download thata todosamay lage chhe.. ane biju karan aapna net ni speed par pan depend rakhe chhe....Ashok
ફુલેકું પેટ અને વજન ઓછું કરવા એકયુયપ્રેશર અથવા દેશી ઈલાજ બતાવશો