Harifai
Friday, October 10, 2008
મિત્રો
આજે હરિફાઈ નું પરીણામ જાહેર કરતા આનંદ અનુભવું છું.
આપ સૌના સાથ અને સહકાર બદલ ખુબ ખુબ આભાર
વાર્તા સ્પધાં ના ઈનામો
પ્રથમ ઈનામ ...............પ્રણય...........લેખિકા....ચેતના (ઘીયા) શાહ
દ્વીતીય ઈનામ.................જેલ.............લેખક.......સુરેશ જાની
ત્રિજુ ઈનામ..................સ્વાતંત્ર ...સમી સાંજ નુ....નીતા કોટેચા
કાવ્ય સ્પર્ધા નાં ઈનામો
પ્રથમ ઈનામ ............. વૃક્ષોવિણ.........................શિવાની કામદાર
દ્વીતીય ઈનામ ...........આ સિમેન્ટ ના જંગલ મા ક્યાં ખોવાય ગયો માણસ.......નિશિત જોશી
કહેવતો આધારીત ઈનામ
પ્રમોદ પટવા
બધાં વિજેતાઓને અભિનંદન
આપનો ખૂબ ખૂબ આભાર અને અન્ય વિજેતાઓ ને પણ હાર્દિક અભિનંદન !
- ચેતના (ઘીયા) શાહ
આભાર... સૌ પ્રથમ માતા સરસ્વતી ને,ગુરુદેવ ને, અને મારા માતાપિતાને જેઓના આશીર્વાદથી હુ કંઇ પણ લખી શકુ છુ. આપ સૌ ને જેમણે મને આ લાયક સમજ્યો અને અન્ય વિજેતાઓ ને પણ હાર્દિક અભિનંદન !