હરીફાઇ
Wednesday, November 19, 2008
મિત્રો,
સબરસ બ્લોગ અને સબરસ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ગુજરાતી વાર્તા હરીફાઇ ની પ્રથમ સ્થાને આવેલ વાર્તા ' પ્રણય' અહીં મુકી છે અને આપ સહુને અમારી નમ્ર નિવેદન છે કે આપ આપનુ અમુલ્ય મંતવ્ય આપશો અમને આપના મંતવ્યની ઇંતેજારી છે.... અને બાદ માં બધી રચના હરિફાઇ૧ લેબલ હેઠળઅંહી મુકવામાં આવશે....

1 comments
નીશીત જોશી
said...
આ હરિફાઈ યોજી કાવ્ય,ગઝલ ,વાર્તા વિગેરે નવરચનારાઓ માટે પોતાની પ્રતીભા ઉભારવાનો એક સુંદર મોકો સાંપડે છે અને તેમને પ્રોસ્તાહિત કરે છે.
આ હરિફાઈના આયોજક/આયોજકોને ખુબ ખુબ આભાર સહ અભીનદંન આપુ છુ.
ગુજરાત તેમજ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ-બહેનો ને જેને ગુજરાતી સાહિત્યમા રસ છે તેમને માટેનો આ સુદંર પ્રયાસ કહેવાય.આશા છે આ રીતની હરિફાઈ યોજી સૌને પોતાનુ સુનામ કરવાની તક આપતા રહેશો.
નીશીત જોશી
Subscribe to:
Post Comments (Atom)