બે કાવ્યો
Monday, July 11, 2011
વેલેન્ટાઈન ડે નો
વાયરો વાયો
આજ યુવાનો ના હૈયા માં ..
પરંતુ
મને એ નહી
સમજાતું કે
આ વાયરો
એક દિવસ
વાવાઝોડું બની
વરસે છે ....
અને
બીજે દિવસે (થી)
તો આ
વાયરો જ
ન
જોવા
મળે !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
***************
વસંતે કર્યા
વધામણા
ને
વાસંતી વાયરો
બન્યો છે મસ્તાન ,,,
જોય ગુલમ્હોર ના ફૂલો ..
ફૂલ કહે, "વાયરા ને
આજ કેમ છે આટલો મસ્તાન ??????"
વાયરા એ વળતો ઉત્તર
આપ્યો ,
" પ્રિયે ,,,આ તો વસંત છે !!!!"
-જલ્પા ગોંડલિયા
1 comments
Subscribe to:
Post Comments (Atom)