tag:blogger.com,1999:blog-3918318718596324809.post5249962723316503330..comments2023-09-30T15:24:21.422+05:30Comments on sabras: શેરAshokhttp://www.blogger.com/profile/01421968510298330725noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3918318718596324809.post-25205395287582422132008-11-05T21:10:00.000+05:302008-11-05T21:10:00.000+05:30ગાયબ છે અંદરનો માણસજીવે તે અવસરનો માણસમસ્તીમાં લડખ...ગાયબ છે અંદરનો માણસ
જીવે તે અવસરનો માણસ

મસ્તીમાં લડખડતી સાંજે
ખોવાયો જંતરનો માણસ

ઘટનાઘેલો પાને-પાને
ઊગ છે મંઝરનો માણસ

પરપોટાના પડ ઉખાડે
પીઝા ને બર્ગરનો માણસ

દાપાં માંગે ડગલે-ડગલે
સાલ્લો આ દફતરનો માણસ

——————સલીમ શેખ્(સાલસ)dr firdosh dekhaiyahttps://www.blogger.com/profile/11141230239402029630noreply@blogger.comtag:blogger.com,1999:blog-3918318718596324809.post-72956842272921553902008-11-05T20:59:00.000+05:302008-11-05T20:59:00.000+05:30પ્રિય મિત્રોઆજે ઈસુભાઈ ગઢવી ની એક સદાબહાર રચનાનો ઉ...પ્રિય મિત્રો
આજે ઈસુભાઈ ગઢવી ની એક સદાબહાર રચનાનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી..
જો તમને ગમી હોય તો કંઠસ્થ કરી રાખશો.
અહીં ભાવનગરમાં તો આ રાષ્ટ્રગીત જેટલું પ્રચલિત છેઃ

આવો તો સાજણ ,છુંદણાનો મોર કરી રાખું
જીવતરના વગડામાં આવી મળો જો તમે
શબરીનાં બોર જેમ ચાખું
છુંદણાનો મોર કરી રાખું
આવો તો સાજણ ,સમદરની છોળ્ય જેમ ભળીએ
આવો તો સાજણ ,અવની ને આભ જેમ મળીએ
એકાદું વેણ-શેણ પાળવાનું હોય તો આયખાની હોડ બકી નાખું
છુંદણાનો મોર કરી રાખું

આવો તો સાજણ ,પૂનમનું પાનેતર ઓઢું
આવો તો સાજણ ,ચંદરથી રૂપ કરુમ દોઢું
વાવડીયા મોકલો જો આવવાની દશ્યુંના તો ઊગાડું અંગ-અંગ પાંખું
છુંદણાનો મોર કરી રાખુંdr firdosh dekhaiyahttps://www.blogger.com/profile/11141230239402029630noreply@blogger.comtag:blogger.com,1999:blog-3918318718596324809.post-31956309724219679552008-11-01T13:28:00.000+05:302008-11-01T13:28:00.000+05:30એક મંકોડે ખાધી રે હાથીની ઠેસ ,કહો મંકોડે કેમ કરી જ...એક મંકોડે ખાધી રે હાથીની ઠેસ ,કહો મંકોડે કેમ કરી જિરવાયું થાય ?
તોય એને ના લાગ્યું કંઈ ઠેબું યે લેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

માળો મંકોડો નીકળ્યો રે મંકોડી પહેલવાન,કીડી રે જોઈ-જોઈ અરધી રે થાય ;
એની બહાદુરી ભાળીને ભૂલી ગઈ સાનભાન,હૈયામાં કાંઈ-કાંઈ મરકી રે જાય.
પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાય;
અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

ને પછી રાફડે ને પાંદડે,લાકડે ને થાંભલે,ચોડ્યા મંકોડાના ફોટા;
એની છાપુંના ઠેર-ઠેર ટી-શર્ટ વેચાય,અને સ્કીમુંમાં સાકરિયા ગોટા.
પછી મંકોડો નીકળ્યો રે દરીયાને દેશ ,એને જોવાને ઠેર-ઠેર લાઈનું બંધાય;
અને ભાડેથી લીધી એક ભગરાળી ભેંશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

વળી મંકોડો બોલ્યોઃહું મંકોડી પહેલવાન,મારો નથી રે કોઈ જોટો;
કરી હિંમત જો કોઈ મુજ સામે જો આવે,એનો ઢોળાવી નાખું રે લોટો.
એક મરઘે સંભાળ્યો મંકોડાનો કેસ;હવે મંકોડો મરઘાની ચાંચે લટકાય;
ઓણ મંકોડી પહેલવાન બોલ્યો ના લેશ;માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

–ડો.ફિરદૌસ અ.દેખૈયાdr firdosh dekhaiyahttps://www.blogger.com/profile/11141230239402029630noreply@blogger.comtag:blogger.com,1999:blog-3918318718596324809.post-11519625102912609972008-10-31T00:39:00.000+05:302008-10-31T00:39:00.000+05:30હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;ને હુ સમય ના હ...હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

—-ડો.ફિરદૌસ દેખૈયાdr firdosh dekhaiyahttps://www.blogger.com/profile/11141230239402029630noreply@blogger.comtag:blogger.com,1999:blog-3918318718596324809.post-21663807940835073412008-10-31T00:08:00.000+05:302008-10-31T00:08:00.000+05:30અશ્રુઓ સારો નહીંમોત ને મારો નહીંઆગ થૈ ને વાગશે,જખ્...અશ્રુઓ સારો નહીં
મોત ને મારો નહીં

આગ થૈ ને વાગશે,
જખ્મ ને ઝારો નહીં

ને કફનમાં યાદ ના
શિલ્પ કંડારો નહીં

ગૂંગળાવે છે કબર,
શ્વાસ !પરવારો નહીં

મોત ની કોને ખબર?
કોઇ અણસારો નહીં

તા-કયામત બોલશે,
પાપ,છૂટકારો નહીં

ના અઝાબો છોડશે,
ઈશ પણ તારો નહીં

મોત પરવારી જશે,
હોંસલા હારો નહીં

—-ડો.ફિરદૌસ દેખૈયાdr firdosh dekhaiyahttps://www.blogger.com/profile/11141230239402029630noreply@blogger.com